આજરોજ રામનવમી ના ઉપલક્ષ મા સાંઈ સિધ્ધિ મંદિર, ટી.પી ૧૩, ખાતે ઉજવણી ના ભાગ રૂપે સાંઈ સત્ચરિત્ર પારાયણ, અન્નકૂટ અનેપાલખીયાત્રા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ જેમા સંખ્યાબંધ ભક્તો એ ભાગ લઈ કાર્યક્રમ ને ભવ્ય થી અતિભવ્ય બનાવ્યો.