૧૩ મે ૨૦૨૫ ના રોજ, #રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટને શોપિયાના શોએકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ ગુપ્તમાહિતીના આધારે, ભારતીય સેનાએ શોધ અને નાશ કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભારેગોળીબાર કર્યો અને ભીષણ ગોળીબાર થયો, જેના પરિણામે ત્રણ કટ્ટર આતંકવાદીઓનો ખાત્મો થયો.
ઓપરેશન ચાલુ છે….