NEWS अब तक

છયાસી ગામ વણકરસમાજ શતાબ્દી મહોત્સવ સમિતિ વડોદરા.


86 ગામ વણકર સમાજ નો *તારીખ ૨૦/૧૦/૨૦૨૪ ના રોજ શતાબ્દી મહોત્સવ* ઉજવવામાં આવ્યો હતો, જેમાં ખર્ચ થતા વધેલ નાણાં નોસમાજ ના દરેક કુટુંબ ના એક બાળક ને ચોપડા ની ભેટ રૂપે પરત આપનાર સમાજ ની શતાબ્દી સમિતિ ની સરાહનીય કામગીરી ભાગરૂપેશેષ વધેલ તમામ નાણાં નાં ફુલસ્કેપ ચોપડા છપાવી આપણા સમાજ ના *નવા સત્ર થી ધો.૫ થી ધો. ૧૨ માં* આવતા સમાજ ના તમામકુટુંબો ના એક બાળક ને *તારીખ ૧૮/૦૪/૨૫ થી તા.૨૦/૦૪/૨૫* નોટબુક વિતરણ નું ફોર્મ ભરેલ વડોદરા શહેર માં રહેતા બાળકોએ ૮૬સમાજ ક્રેડિટ સોસા. સિધ્ધાર્થ સમન્વય, આશાપુરી બાગ પાસે, વડોદરા, ક્રેડિટ સોસા ની બાજુ માં *શ્રી વિનોદભાઈ બાબુભાઈ વાઘેલા* નીઓફિસે થી પાવતી લઈને આવી ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *