છાણી કેનાલ રોડ પર આવેલી રોમન પાર્ક સોસાયટી માં તારીખ 1/4/25 મંગળવાર ના રોજ સાંજે 8 વાગ્યા ના આસ પાસ શોર્ટ સર્કિટથવાથી અચાનક આગ લાગી હતી.
ઘર નો બધો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો. જોકે આગ માં કોઈ જાન હાનિ થઈ નથી. તત્કાલ ફાયર બ્રિગેડ બોલાવી ને આગ પરકાબુ કરવામાં આવ્યો હતો.