ગોત્રી ઇ.એસ.આઈ હોસ્પિટલ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર પર ચઢી ગઈ હતી.આ અકસ્માતમાંસદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી. કાર ચાલકને ગોત્રી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો કાર ચાલકે દારૂ નો.નશો કર્યો હોવાનોસ્થાનિક રહીશો નો આક્ષેપ છે.