
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સાદગી, લાગણી અને સંવેદનશીલતાના જીવનપથ પર ચાલનારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથાપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજી તથા અન્ય દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન થયુંજેમાં પરમ પૂજ્ય સંતશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટી પરિવાર વડોદરા મહાનગરના સદસ્યશ્રીઓએ સહભાગી થઈ શ્રદ્ધાંજલિ સહભાવાંજલિ અર્પણ કરી દિવંગત થયેલ સૌ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી.